AALEKH
- The Guest Blog -
Guest Blog Rules
English
Hindi
Gujarati
English
Rules
- Minimum word limit is 300.
- Minimum or no plagiarism (Refer point no. 3)
- In case of usage of content (where the writer does not hold the ownership of content), please state the ownership/ reference/ source of content i.e. Fact/Statistic/Quote/Infographic-Piece/Audio/Video/Graphical File, etc.
- Any post regarding politics, religion and adult content shall not be accepted.
- The content for article should be your original work and it should not be published anywhere else.
- The club holds the right to reject any article without providing any reason to author, if it promotes consumption of intoxicants, directs to a particular person or that has content that can hurt anyone’s feeling or spread negativity.
- The final right for approval of your content to the blog lies with the blog.
We are accepting entries on mail id: storywriting.rcj@gmail.com
Hindi
नियम
- न्यूनतम शब्द सीमा 300 है।
- न्यूनतम या कोई साहित्यिक चोरी प्रोत्साहित नहीं है (पॉइन्ट 3 देखे) ।
- कंटेंट के उपयोग के मामले में (जहां लेखक का ओनरशिप नहीं है) वहाँ ओनरशिप / संदर्भ / कंटेंट स्रोत स्पष्ट करना अनिवार्य है जैसे की फैक्ट / आँकड़ा / उद्धरण करना / इन्फोग्राफिक मटेरियल / ऑडियो / वीडियो / ग्राफिकल-फाइल आदि-इत्यादि।
- राजनीति, धर्म और वयस्क कंटेंट संबंधित पोस्ट स्वीकार नहीं की जाएगी।
- लेख के लिए कंटेंट में आपकी ओनरशिप होनी चाहिए और इसे कहीं और प्रकाशित नहीं किया जाना चाहिए।
- क्लब लेखक को कोई कारण बताए बिना किसी भी लेख को अस्वीकार करने का अधिकार रखता है, यदि वह नशीले पदार्थों के सेवन को बढ़ावा देता है, किसी विशेष व्यक्ति को निर्देश देता है या ऐसी सामग्री जो किसी की भावनाओं को ठेस पहुंचा सकती है या नकारात्मकता फैला सकती है।
- ब्लॉग पर आपके कंटेंट के अप्रूवल का अंतिम अधिकार क्लब के पास है।
लेख भेजने के लिए इमेल : storywriting.rcj@gmail.com
Gujarati
નિયમ
- લઘુત્તમ શબ્દ મર્યાદા 300 છે.
- લઘુત્તમ અથવા કોઈ સાહિત્યચોરી કરવી નહીં.
- કન્ટેંટ ઉપયોગના કિસ્સામાં (જ્યાં લેખક કન્ટેંટની માલિકી ધરાવતો નથી), કૃપા કરીને કન્ટેંટની માલિકી/સંદર્ભ/સ્રોત જણાવો, એટલે કે હકીકત / આંકડા / અવતરણ / ઇન્ફોગ્રાફિક-મટિરીયલ/ ઓડિયો / વિડિઓ / ગ્રાફિકલ-ફાઇલ વગેરે.
- રાજકારણ, ધર્મ અને પુખ્ત કન્ટેંટ સંબંધિત પોસ્ટ સ્વીકારવામાં આવશે નહીં.
- લેખ માટેનું કન્ટેંટ તમારી મૂળ કૃતિ હોવી જોઈએ અને તે બીજે ક્યાંય પ્રકાશિત થવી જોઈએ નહીં.
- ક્લબ લેખકને કોઈપણ કારણ આપ્યા વિના, કોઈપણ લેખને નકારી કાઢવાનો અધિકાર ધરાવે છે, જો તે નશાના સેવનને પ્રોત્સાહન આપે છે, કોઈ ચોક્કસ વ્યક્તિને નિર્દેશિત કરે છે, કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અથવા નકારાત્મકતા ફેલાવી શકે તેવી કન્ટેંટ ધરાવે છે.
- બ્લોગ પર તમારી કન્ટેંટની મંજૂરી માટેનો અંતિમ અધિકાર ક્લબ પાસે છે.
લેખ મોકલવાનો ઈ-મેલ : storywriting.rcj@gmail.com